Sardar Sarovar Dam માં પાણીની આવક વધી
Narmada, તા.૧૦ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં ૪ લાખ ૨૨ હજાર ૩૮૫ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી ૧૩૨.૪૬ મીટરે પહોંચી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૭૭ મીટર જેટલો વધારો થયો છે. જે બે દિવસમાં ૧૩૮.૬૮ મીટરે પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેમ છલકાવાની સ્થિતિમાં […]