Sara Ali Khan ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે
Mumbai, તા.૧૬ સારા અલી ખાન ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે વીર પહાડીની પત્નીની ભૂમિકા ભજવી રહી છે.અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સમાં વીર પહરિયાની પત્નીની ભૂમિકા માટે સારા અલી ખાને ફોનથી પોતાને દૂર રાખ્યા હતા. સારા અલી ખાને વીર પહરિયાની ‘પત્ની’ બનવા માટે ખૂબ મહેનત કરી હતી, […]