MODI GOVERNMENTનો મોટો નિર્ણય,  દર વર્ષે 25 JUNEને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું

નવીદિલ્હી,તા.૧૨ મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા ૨૫ જૂનને ’સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ૨૫ જૂનને ’બંધારણીય હત્યા દિવસ’ તરીકે જાહેર કરવાની માહિતી આપી […]