દિગ્ગજ ક્રિકેટર Sanjay Manjrekar જસપ્રીત બુમરાહને ક્રિકેટનો દિલીપ કુમાર ગણાવ્યો
New Delhi,તા.29 ભારતીય ટીમના સ્ટાર બેટર જસપ્રીત બુમરાહને તાજેતરમાં ‘ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં બુમરાહે કુલ 13 ટેસ્ટ મેચમાં 71 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનને કારણે તેને આ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ દરમિયાન બુમરાહને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મોટું નિવેદન આપ્યું […]