ગંભીરને વાત કરવાનું ભાન નથી, મીડિયાથી દૂર જ રાખો,Sanjay Manjrekar
New Delhi,તા.12 આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. ગંભીરે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સમર્થન કર્યું હતું. આ પૂર્વ ભારતીય ક્રિકેટર ગંભીરથી થયો નારાજ તેણે કેએલ રાહુલની […]