Sania Mirza ના દીકરાનો બોલિવૂડમાં પ્રવેશ,ફિલ્મમેકરએ તેને સાઇનિંગ અમાઉન્ટ આપી

Mumbai,તા.૧૮ સાનિયા મિર્ઝાનો પુત્ર ઇઝાનઃ ફરાહ ખાન યુટ્યુબ પર રસોઈના વ્લોગ બનાવે છે. તાજેતરમાં સાનિયા મિર્ઝા તેના વીડિયોમાં જોવા મળી હતી. સાનિયા તેના પુત્ર ઇઝાન સાથે જોવા મળી હતી. આ વ્લોગમાં, સાનિયાએ એક વાર્તા કહી જેમાં ફરાહે તેના પુત્રને સાઇનિંગ અમાઉન્ટ આપી હતી. વ્લોગમાં, સાનિયા તેના પુત્ર ઇઝાન સાથે બેઠેલી જોવા મળે છે. તેણે ફરાહ […]