Palanpur:ધારાસભ્યની પજવણીથી કંટાળી રાજીનામું આપ્યું હોવાનો મહિલા પ્રમુખનો આક્ષેપ
Palanpur,તા.૫ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપનો આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે હવે ભાજપનો આંતરિક કકળાટ ઉભરીને બહાર આવ્યો છે. ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન દવેએ ૧૫ માસ અગાઉ ચાર્જ સંભાળ્યો ત્યારથી જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો. એક તરફ ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતા દવેનું નામ જાહેર થતા જ […]