ફાઈલ ગુમ થવા મામલે જસ્ટિસ Sandeep Bhatt નું રોસ્ટર બદલાતા જજ-વકીલ આલમમાં રોષની લાગણી
Ahmedabad,તા.17 ન્યાયતંત્રમાં કોર્ટમાંથી કેસ ફાઇલ ગુમ થઇ જવાના પ્રકરણમાં જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતા રજિસ્ટ્રાર(એસસીએમએસ અને આઇસીટી) એ.ટી.ઉકરાણીની વિવાદીત અને શંકાસ્પદ કામગીરીને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ટીકાત્મક અવલોકનો પછી જસ્ટિસ સંદીપ એન. ભટ્ટનું રોસ્ટર ચીફ જસ્ટિસ દ્વારા એકાએક બદલી નાંખવામાં આવતાં ગુજરાતના ન્યાયતંત્ર અને વકીલઆલમમાં હવે […]