હવે મોબાઈલથીCyber Fraudની ફરિયાદ થઈ શકશે : કેન્દ્રે લોન્ચ કરી Sanchar Saathi App

New Delhi,તા.18દૂરસંચાર વિભાગે શુક્રવારે સંચાર સાથી મોબાઈલ એપ રજૂ કરી હતી. આ એપના લોન્ચ થવાથી હવે કરોડો ગ્રાહક પોતાના મોબાઈલથી જ સાઈબર ફ્રોડ કે બોગસ કોલની ફરિયાદ કરી શકશે. કેન્દ્રીય સંચાર મંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ પુરા દેશમાં દુરસંચાર પહોંચ, સુરક્ષા અને સશક્તિકરણને વધારવા માટે એક ઐતિહાસિક પગલા તરીકે નાગરિક-કેન્દ્રીત અનેક પહેલોનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમના […]