IND vs SL: ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ભારતીય દિગ્ગજની મદદ લઈ રહ્યું છે શ્રીલંકા
New Delhi,તા.26 ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરુ થવાને બસ ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમને હરાવવા માટે ભારતના જ એક દિગ્ગજની મદદ લેવામાં આવી રહી છે. જયસૂર્યાએ જણાવ્યું છે કે, IPL ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ […]