Samvat 2081માં સોના-ચાંદીમાં તેજીનો ઝગમગાટ ચાલુ રહેશે

સંવત ૨૦૮૧નો પ્રારંભ થઈ રહ્યો છે. સોના-ચાંદીએ ગત ૨૦૮૦ના વર્ષે તેજીનો સ્વાદ ચખાડયો હતો. સોના-ચાંદીનાં બજારોમાં હજુય તેજી છે. અલબત્ત, મધ્યમવર્ગે સોનાની ખરીદીના વિચારને ટાટા-બાયબાય કહી દેવું પડે તેમ છે. સોનાનો ભાવ એક લાખની દિશામાં દોડશે તે તો કોઇએ કલ્પ્યું પણ નહોતું. જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સોના-ચાંદીના વધતા ભાવો જોઇ મૂઝવણમાં પડી ગયા […]