બે દિગ્ગજ અભિનેત્રીનું ‘ભાઈ’એ ટેન્શન વધાર્યું , બાઇક ચાલકને કાર વડે મારી ટક્કર, Police Arrests
Mumbai,તા.23 બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી એક્ટર સમ્રાટ મુખર્જીની કોલકાત્તામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાત્તાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની કાર કથિત રીતે બાઇક સાથે અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બેહાલાના વિદ્યાસાગર કોલોની નિવાસી 29 વર્ષીય બાઇક ચાલકને અકસ્માત બાદ શરુઆતમાં એમ. […]