આમ આદમી પાર્ટીએ મકાન બનાવવાની અંદાજિત કિંમતની ગણતરી કરી હતી,Sambit Patra
New Delhi,તા.૬ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. હવે બીજેપી તરફથી સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને કેજરીવાલના ઘરનો મુદ્દો ઉઠાવ્યો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે દિલ્હી સરકારે મુખ્યમંત્રી આવાસ બનાવવામાં પાણીની જેમ પૈસા […]