Parliament માં ગૂંજ્યો રીલ્સનો મુદ્દો!,સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મુદ્દો ઉઠાવ્યો
New Delhi,તા.06 સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે મંગળવારે રાજ્યસભામાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો મુદ્દો ઉઠાવ્યો. રીલ્સ બનાવનાર પર રોષે ભરાયેલા પ્રોફેસર રામ ગોપાલ યાદવે કહ્યું કે લોકો એવા વસ્ત્ર પહેરે છે કે નજર ઝૂકી જાય છે. તેમણે કહ્યું કે કોઈ પણ સમાજમાં ન્યૂડિટી અને આલ્કોહોલિઝમ વધી જાય છે તો ઘણી સભ્યતાઓ નષ્ટ થઈ જાય છે. […]