Vadodara ના સમા વિસ્તારના બંધ મકાનમાંથી ધોળાદહાડે રૂ.1.27 લાખ માલમતાની ચોરી
Vadodara,તા.03 વડોદરાના સમા વિસ્તારમાં રહેતા નિવૃત્ત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી પત્ની સાથે બેંકના કામ અર્થે નીકળ્યા હતા તે દરમિયાન ધોળે દિવસે તસ્કરોએ તેમના મકાન અને નિશાન બનાવ્યું હતું અને 1.27 લાખના સોના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત પાસપોર્ટ ડિજિટલ વિઝાની બેગ ચોરો લઈ ગયા હતા. જેથી વૃદ્ધે સમા પોલીસ […]