નાસવા જતાં મંત્રીઓને પકડ્યા, દોરડા વડે બાંધીને લઈ ગઈ પોલીસ,Sheikh Hasina ના સાથીઓ પર તવાઈ

Bangaladesh,તા.14 બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના રોકાણ બાબતોના સલાહકાર સલમાન એફ રહેમાન અને પૂર્વ કાયદામંત્રી પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેમના પર ડબલ મર્ડરનો આરોપ મૂકાયો હતો. બાંગ્લાદેશના હિન્દુ નેતાઓએ 278 સ્થળોએ […]