Salman Khan સાથે લગ્ન કરવા મુદ્દે Ameesha Patel કહ્યું- દુનિયા સુંદર લોકોને સાથે જોવા માંગે છે

Mumbai,તા.30 અમીષા પટેલે તાજેતરમાં જ સલમાન ખાનની સાથે પોતાના લગ્નની સંભાવનાને લઈને ચાહકોના મનમાં ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો. અમીષાએ જણાવ્યું કે ટ્વિટર પર અમુક ચાહકોએ મને કહ્યું હતું કે સલમાન સાથે લગ્ન કરી લઉં અને સુંદર બાળકોને જન્મ આપું.  સલમાન ખાન અને અમીષા પટેલ બંનેએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. અમીષાએ કહ્યું, ‘ચાહકોએ તાજેતરમાં […]

સલમાનના શૂટિંગમાં શંકાસ્પદ યુવક ઘૂસ્યો: Lawrence Bishnoi ના નામે ક્રૂને ધમકી

Mumbai,તા.05 બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. બુધવારે રાત્રે એક અજાણ્યો વ્યક્તિ પરવાનગી વગર મુંબઈના દાદરમાં તેની ફિલ્મના શૂટિંગ વિસ્તારમાં ઘૂસ્યો હતો. જ્યારે ક્રૂએ અટકાવ્યું તો તેણે સલમાન ખાનની સામે કહ્યું –  બિશ્નોઈને ફોન કરું? આ પછી સલમાનની સુરક્ષાએ તેને પોલીસને સોંપી દીધો. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

Salman Khan જીવિત રહેવું હોય તો મંદિરમાં માફી માંગે: લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી

Mumbai,તા.05 લૉરેન્સ બિશ્નોઈના નામે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લૉરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા […]

Salman Khan તાત્કાલિક દુબઈથી મંગાવી બુલેટપ્રૂફ કાર, કિંમત અને ખાસિયત જાણીને ચોંકી જશો

Mumbai,તા.21 બોલિવૂડ એક્ટર સલમાન ખાનને તાજેતરમાં ફરી ધમકી મળી છે. આ પછી તે સુરક્ષાને લઈને વધુ સતર્ક બની ગયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસને નવો ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં અભિનેતા પાસેથી રૂ. 5 કરોડની માંગણી કરવામાં આવી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ અભિનેતા પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી […]

સલમાનને મળતી ધમકીઓ પર પહેલીવાર Father Salim Khan નું રિએક્શન

Mumbai,તા.19  બિશ્નોઈ ગેંગની ધમકીનો સામનો કરી રહેલા બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને સવાલ કર્યો હતો કે સલમાને કોની માફી માગવી જોઈએ? શા માટે માફી માગવી જોઈએ? દાયકાઓ પહેલાં રાજસ્થાનમાં કાળિયારના શિકારનો સલમાન ખાન પર આરોપ છે. પ્રાણી રક્ષક બિશ્નોઈ સમાજનું કહેવું છે કે સલમાને માફી માગવી જોઇએ. આ […]

Salman Khan ને માફ કરશે બિશ્નોઈ સમાજ? દેવેન્દ્ર બુડિયાએ ‘ભાઈજાન’ને લઈને કરી મોટી વાત

Mumbai,તા,18  બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ નિવેદન જાહેર કર્યું છે. લોરેન્સ બિશ્નોઈ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘તેમને બિશ્નોઈ સમાજથી કાઢી મૂકવામાં આવ્યા નથી. તેઓ બિશ્નોઈ હતા, છે અને રહેશે.’ આ સિવાય તેમણે સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે. સલમાન ખાન વિશે વાત કરતાં બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું કે ‘સલમાન ખાન દોષી […]