સલમાનને મળતી ધમકીઓ પર પહેલીવાર Father Salim Khan નું રિએક્શન
Mumbai,તા.19 બિશ્નોઈ ગેંગની ધમકીનો સામનો કરી રહેલા બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને સવાલ કર્યો હતો કે સલમાને કોની માફી માગવી જોઈએ? શા માટે માફી માગવી જોઈએ? દાયકાઓ પહેલાં રાજસ્થાનમાં કાળિયારના શિકારનો સલમાન ખાન પર આરોપ છે. પ્રાણી રક્ષક બિશ્નોઈ સમાજનું કહેવું છે કે સલમાને માફી માગવી જોઇએ. આ […]