મને પણ ઑફર આવી હતી, પરંતુ હું ના ગઈ : Sakshi Malik

કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ Chandigarh, તા.૬ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા થોડા સમયમાં કોંગ્રેસમાં જોડાશે. બંને રેસલર્સને કોંગ્રેસમાં જોડાવા પર રેસલર સાક્ષી મલિકે મોટો સંદેશ આપ્યો છે. તેણે કહ્યું કે, આ બંને રેસલર્સનો અંગત નિર્ણય છે. પરંતુ મારુ માનવું છે, કે મારે ત્યાગ […]

Wrestler Vinesh Phogat વતન પરત, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Mumbai.તા.17 પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય થયા બાદ ભારતની સ્ટાર રેસલર સ્વદેશ પરત ફરી છે. તે આજે સવારે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પહોંચી હતી ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન એરપોર્ટ પર તેના સ્વાગતમાં પહેલવાન બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. બજરંગ અને સાક્ષીને મળીને વિનેશ ઈમોશનલ થઈ ગઈ હતી. બજરંગ અને સાક્ષીને […]