AR Rehman અને તેમની પત્ની સાયરાએ છૂટાછેડાની જાહેરાત કરી
Mumbai,તા.20જાણીતા સંગીતકાર અને ઓસ્કાર વિજેતા ગાયક એઆર રહેમાન અને તેમની પત્ની સાયરાએ છૂટાછેડાની જાહેરાત કરી છે. લગ્નના 29 વર્ષ બાદ બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ કપલના લગ્નને 29 વર્ષ થયા છે. હવે તેના વકીલે સત્તાવાર રીતે છૂટાછેડાની પુષ્ટિ કરી છે. આનાથી ચાહકોને પણ ઊંડો આઘાત લાગ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને […]