Paris Olympics માં ભારતને એક પછી એક બે ઝટકા, વિનેશ બાદ મીરાબાઈ ચાનુ 1 કિલો માટે રહી ગઈ

Paris,તા.08 પેરિસ ઓલિમ્પિક માં ભારતને એક પછી એક બે ઝટકા લાગ્યા છે. બુધવારે (7 ઓગસ્ટ) નિર્ધારિત માપદંડ કરતા 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચ પહેલા જ વિનેશ ફોગાટ (Vinesh Phogat)ને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે વેઈટલિફિંટગ (Weightlifting)માં મીરાબાઈ ચાનુ મેડલ ચૂકી ગઈ છે. 49 કિલોગ્રામ કેટેગરીમાં એક કિલોગ્રામથી મીરાબાઈ ચાનુ ચોથા […]