ભારતે ધૂળ ચટાડતા Pakistan Champions Trophy માંથી ફેંકાવાના આરે
Dubai તા.24 Champions Trophyના વન-ડે મેચમાં ભારતે કટ્ટર હરિફ Pakistanને ધૂળ ચાટતુ કરી દીધુ હતુ અને યાદગાર જીત હાંસલ કરી લીધી હતી. કુલદીપ યાદવ સહિતના ભારતીય બોલરોની કાતિલ બોલીંગથી પુરી 50 ઓવર પણ નહીં રમી શકીને 241 રનમાં ઓલઆઉટ થઈ ગયેલા Pakistanને પછી #Viratkohli સહિતના બેટરોએ પરચો બતાવી દીધો હતો. એક તરફી જેવા બની ગયેલા […]