ફરી છવાયો ટીમ ઈન્ડિયાનો પ્રિન્સ, Shubman Gill સદી ફટકારી બનાવ્યો મહારેકૉર્ડ

Mumbai,તા.21 બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્યાના ‘પ્રિન્સ’ શુભમન ગિલે મોટું કારનામું કર્યું છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની 5મીં ટેસ્ટ સદી ફટકારીને 119 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના દમ પર ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં શુભમન ગિલની સાથે ઋષભ પંતે પણ મહત્વપૂર્ણ […]

Sachin,Virat Kohli or Don Bradman નહીં પણ આ તોફાની બેટરે ફટકારી છે 199 સદી

Mumbai,તા.19 ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય છે. 100 રન પૂરા કરવા માટે બેટરે કલાકો સુધી ક્રિઝ પર ટકી રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, જેણે કુલ 100 સદી ફટકારી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં સદીઓની વાત કરે તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી […]

Shivaji Park માં ક્રિકેટના ભગવાનના ગુરૂની પ્રતિમા બનશે,Government

Mumbai,તા.30 ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને Lord of Cricket કહેવાતા સચિન તેંડુલકરના કોચનું સન્માન કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા મુંબઈના શિવાજી પાર્કમાં સચિનના બાળપણના કોચ રમાકાંત આચરેકરજીની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. રમાકાંત આચરેકર તેંડુલકરના બાળપણના કોચ હતા. રમાકાંત આચરેકરે દિગ્ગજની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતથી અંત સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળપણમાં […]

Sachin’s Record ની લગોલગ પહોંચી ગયો આ ધુરંધર ક્રિકેટર, કોહલીને તો ક્યાંય પાછળ છોડી દીધો

Mumbai,તા.30 ક્રિકેટમાં જ્યારે પણ રેકોર્ડની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ સચિન તેંડુલકરનું આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી અને સૌથી વધુ રનના સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પણ કોઈ નથી લાગતું. પરંતુ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનનો તેનો રેકોર્ડ વધારે સમય માટે ટકશે એવું લાગતું નથી. એવું લાગે છે કે નજીકના સમયમાં ઈંગ્લેન્ડનો એક […]

Sachin’s Record ભારતીય કે ઓસ્ટ્રેલિયન નહીં પણ આ ક્રિકેટર તોડશે, પોન્ટિંગને વિશ્વાસ

Mumbai,તા.16 ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન રિકી પોન્ટિંગે સચિન તેંડુલકરના રેકોર્ડને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેણે એક અંગ્રેજ ક્રિકેટરનું નામ આપીને કહ્યું હતું કે સચિનનો રેકોર્ડ આ ખેલાડી તોડી શકે એમ છે. રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ઇંગ્લિશ ક્રિકેટર જો રુટ સચિન તેંડુલકરના સૌથી વધુ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે એમ છે. તેણે કહ્યું […]

BCCIનો મેગા પ્લાન: IPL જેવી વધુ એક ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના

Mumbai,તા.13  દેશ-દુનિયાના ક્રિકેટરસિકો માટે ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલેકે દિવાળીનો માહોલ. દર વર્ષે ઉનાળા વેકેશન આસપાસ યોજાતી આ વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટૂર્નામેન્ટની દુનિયાભરમાં બોલબાલા છે. ભારત સહિત અનેક દેશોના નવા ઉભરતા ક્રિકેટ ચહેરાઓને એક શાનદાર પ્લેટફોર્મ મળે છે અને દર વર્ષે આ ટૂર્નામેન્ટ નવા આયામો સર કરી રહી છે. તેવામાં IPLનું […]

match was tied થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી

Colombo,તા.03 ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા પહેલી વનડે ટાઈ જરૂર રહી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરીથી પોતાની આક્રમક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં તે એકવાર ફરી બોલરો પર કહેર બનીને વરસ્યો. તેણે 47 બોલ પર 7 ચોગ્ગા અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 58 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર હિટમેને ઓપનર […]