Lawrence Bishnoi એ અનેક રાજ્યોમાં ગુનાખોરી કરી છતાં તેને ફક્ત ગુજરાતમાં જ કેમ રખાયો?
Ahmedabad,તા,18 મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી તથા બોલિવૂડ સિતારાઓના અંગત મિત્ર બાબા સિદ્દિકીની હત્યા કરાવ્યાના દાવા સાથે લોરેન્સ બિશ્નોઈ ગેંગ ફરી ચર્ચામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં જ મુંબઈમાં મોટા ગજાના નેતાની હત્યા કરાવી અને ફિલ્મસ્ટાર સલમાન ખાન માટે ભયનું વાતાવરણ પણ સજર્યાની ચર્ચા વેગવાન છે. ત્યારે સૌથી મોર્ટો સવાલ એ છે […]