Gujarat નું પ્રથમ એરફીલ્ડ રબર ટાઈપ બેરેજ સાબરમતી પર અહીં તૈયાર કરાશે

Ahmedabad,તા,12 અટલ ફુટ ઓવરબ્રિજ પછી હવે અમદાવાદવાસીઓને એપ્રિલ-2027 સુધીમાં એરફિલ્ડ રબર બેરેજનુ નવું નજરાણું મળશે. સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે. ગુજરાતમાં આ પ્રકારનો સૌ પ્રથમ બેરેજ કમ બ્રિજ તૈયાર થશે. બેરેજ કમ બ્રિજના કારણે અચેર સદરબજારથી ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીના જથ્થાથી શહેરમાં પાણીની અછતના સમયમાં […]

‘તમે બધા કંઈ કરતા જ નથી..’ Sabarmati PILમાં હાઇકાર્ટે AMC-GPCBનો ઉધડો લીધો

Ahmedabad, તા.30  સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની ખંડપીઠે બે દિવસ પહેલાં જ વિશાલા પાસે ફીણવાળુ પ્રદૂષિત એફલુઅન્ટ જાહેરમાં છોડી ત્યાંથી સાબરમતી નદીમાં ઠાલવવાના કૃત્યને બહુ ગંભીરતાથી લઇ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જોઇન્ટ ટાસ્ક […]