Chandrayaan-3 દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું હતું, એ દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાશેઃ ISRO
New Delhi ,તા.23 ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક 23 ઓગસ્ટ 2023ના રોજ ઉતર્યું હતું. હવે ઈસરો પ્રમુખે ટ્વીટર પર એક વીડિયો જાહેર કરીને આ દિવસને નેશનલ સ્પેસ ડે જાહેર કર્યો છે. ઈસરોના વડા ડો. એસ. સોમનાથે દેશભરના લોકોને આ સેલિબ્રેશનમાં ભાગ લેવાની અપીલ કરી છે. આ અંગે સોમનાથે કહ્યું છે કે ‘23 ઓગસ્ટના રોજ […]