POK ખાલી કરી દો કાશ્મીર સમસ્યા ઉકેલાઈ જશે : Jaishankar
London,તા.06 બ્રિટનની પાંચ દિવસની મુલાકાતે લંડન પહોંચેલા વિદેશમંત્રી એસ.જયશંકરે કાશ્મીર અંગે એક તડ અને ફડ જેવા વિધાનમાં કાશ્મીર સમસ્યા ઉકેલવા કલમ 370ની નાબુદીને પ્રથમ પગલુ ગણાવ્યુ હતું અને બાદમાં કહ્યું કે ચોરાયેલા કાશ્મીરનો ભાગ જેના પર પાકિસ્તાને કબ્જો કર્યો છે તે પરત આવે તો આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. લંડનના ચૈથમ હાઉસ ખાતે એક ડિપ્લોમેટીક […]