મોદીનું મિશન કાશ્મીર નક્કી છે, હવે પીઓકે લેવાનો સમય આવી ગયો છે,વિદેશ S Jaishankar
New Delhi,તા.૭ કાશ્મીર અંગે પાકિસ્તાન વારંવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટું બોલે છે. તે કાશ્મીર મુદ્દા પર વિશ્વને પ્રશ્નોમાં ફસાવીને કાવતરું ઘડે છે અને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરે છે. લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકરને કાશ્મીર પર આવો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પરંતુ, કાશ્મીર મુદ્દા પરના પ્રશ્ન, જેને પાકિસ્તાન બાઉન્સર તરીકે ગણી રહ્યું હતું, તેને વિદેશ મંત્રી […]