ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ સુરક્ષિત નથી : Russian President Vladimir Putin ની ચેતવણી

Russian,તા.29 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સીએનએન અનુસાર, પુતિને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ટ્રમ્પે એક મોટી પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેઓ હજુ પણ સુરક્ષિત નથી. પુતિને કહ્યું- ટ્રમ્પને રોકવા માટે ઘણી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે વખત જીવલેણ હુમલા […]

Russian President Putin ભારતને ગણાવ્યો ‘મહાન દેશ’

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે અમે ભારત સાથેના અમારા સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વિકસાવી રહ્યા છીએ New Delhi, તા.૯ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને કહ્યું કે ભારતની આર્થિક પ્રગતિ અને તેની […]