યુક્રેને તેની ભૂમિમાં થઈને યુરોપમાં પાઈપલાઈનથી મોકલાતા Russian Gas નો સપ્લાય બંધ કર્યો
રશિયાની સરકારી કંપની ગેઝપ્રોમ અને યુક્રેન વચ્ચે પાઈપલાઈન દ્વારા યુરોપિયન દેશોમાં ગેસ મોકલવાનો કરાર હવે તૂટી ગયો છે Moscow, તા.૨ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, યુક્રેનના માર્ગે યુરોપિયન દેશોમાં મોકલવામાં આવતા રશિયન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. યુક્રેનના આ નિર્ણયને કારણે યુરોપના ૪૦ દેશોને શિયાળામાં ઠૂંઠાવાઈ જવાનો વારો આવશે. યુરોપના […]