રશિયાનું Mi-8T Helicopter ટેકઓફ બાદ લાપતા, 22 લોકો હતા સવાર

Russia,તા.31 રશિયાથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. રશિયાનું એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન લાપતા થઈ ગયું છે. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની આશંકા છે. હેલિકોપ્ટર જે સમયે લાપતા થયું, તે સમયે તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતાં. એમઆઈ-8ટી હેલિકોપ્ટરનો દુર્ઘટનાનો ઈતિહાસ રિપોર્ટ્સ અનુસાર રશિયાના એમઆઈ-8ટી હેલિકોપ્ટરે શનિવારે રશિયાના પૂર્વ વિસ્તારમાં સ્થિત કામાચાટકા […]

રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ૨૭ કોમ્બેટ ડ્રોન તોડી પાડ્યા; Putin declared a state of emergency

યુક્રેનના બેફામ હુમલાનો જવાબ આપવા કુર્સ્ક ક્ષેત્રમાં વધારાના દળો મોકલવામાં આવી રહ્યા છે Moscow,તા.૧૦ રશિયા-યુક્રેન યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. લગભગ ૧૦૦૦ યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. આ સિવાય યુક્રેનની સેનાએ રશિયા દ્વારા લોન્ચ કરાયેલા તમામ ૨૭ કોમ્બેટ ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનિયન એરફોર્સે શુક્રવારે આ જાણકારી આપી. […]

Russia ને જોરદાર ઝટકો, યુક્રેને બે સબમરીન નષ્ટ કરી, એર ફિલ્ડને બનાવ્યાં નિશાન

Russia,તા.05 યુક્રેને છેલ્લા ૨૪ કલાકમાં લાંબા અંતરના હુમલા વધારી  રશિયાની એક સબરમરિનને ડુબાડી દીધી હતી તથા તેના એરફિલ્ડને નિશાન બનાવી અનેક ઇમારતોને ક્ષતિગ્રસ્ત કરી હતી તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. રશિયાએ જણાવ્યું છે કે યુક્રેનના ડ્રોને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યકિતનું મોત થયું હતું. જુલાઇ પછી હુમલાઓમાં વધારો […]

હવે બંદૂકથી નહીં પણ Digital War ની તૈયારી! રશિયામાં બંધ થશે ગૂગલ સહિત આ મોટા પ્લેટફોર્મ

Russia,તા.03  વિશ્વ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક દેશોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તો કેટલાકમાં આર્થિક કારણે અરાજકતા ફેલાઈ છે. તો ક્યાંક ગૃહયુદ્ધના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે તો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે હવે સૂત્રોમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં […]

Russia માંTrain accident : 800 પ્રવાસીઓ સાથેની ટ્રેન ટ્રક સાથે લેવલ ક્રોસિંગ અથડાતા પાટા ઉપરથી ઉતરી પડી

નાતારસ્તાન સ્થિત કાઝાનથી કાળા સમુદ્ર પર આવેલા એડલર જતી ટ્રેન વોલ્ગોગ્રાડના દક્ષિણ વિસ્તારનાં કોટેલનિકોવ સ્ટેશન પાસે આ દુર્ઘટના બની Moscow,તા.31 ૮૦૦ પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક […]

પુતિનની America ને ધમકી, જો આવું કર્યું તો અમારી પણ તૈયારી અંતિમ તબક્કામાં જ છે

  જર્મનીમાં લોન્ગ રેન્જની મિસાઈલ તહેનાત કરવાના અમેરિકાના નિર્ણય પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વાંધો વ્યક્ત કરીને ધમકી આપી છે. પુતિને કહ્યું કે જો અમેરિકા આવું કરશે તો અમે ઇન્ટરમીડિયેટ રેન્જના ન્યુક્લિયર હથિયારો બનાવવાનું શરૂ કરી દઈશું. આ ઉપરાંત પશ્ચિમી દેશોને પકડમાં રાખનારી મિસાઈલોને તહેનાત કરી દઈશું. પુતિને રવિવારે કહ્યું કે જર્મનીમાં અમેરિકા દ્વારા લાંબા અંતરની […]

આખી દુનિયા થંભી ગઈ પણ આ 2 ધૂરંધર દેશોને Microsoft’ની ખામીથી જરાય ફેર ન પડ્યો!

Russia તા.20 શુક્રવારે માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માઈક્રોસોફ્ટના સર્વરે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટર બંધ થઇ ગયા […]