Russia દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે Ministry-Of-Sex ની સ્થાપના

Russia,તા,11  રશિયામાં ઘટી રહેલી વસ્તીથી ચિંતિત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને બે મહિના પહેલાં રશિયનોને લંચ અને કોફી બ્રેક દરમિયાન ઓફિસમાં સેક્સ માણીને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપીને ચકચાર જગાવી હતી. હવે અહેવાલ છે કે, રશિયા દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે ‘સેક્સ મિનિસ્ટ્રી’ની સ્થાપના કરવાનું છે.   વ્લાદિમીર પુતિનની એકદમં નજીક મનાતાં નીના […]

Russia એ યુક્રેન સામે લડવા માટે લગભગ ૧૦ હજાર સૈનિકો મોકલ્યા,પેન્ટાગોને ચિંતા વ્યક્ત કરી

Russia,તા.૨૯ ઉત્તર કોરિયા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન સામે લડવા માટે લગભગ ૧૦ સૈનિકો રશિયા મોકલ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોનની પ્રવક્તા સબરીના સિંહે સોમવારે આ જાણકારી આપી. સિંહનું કહેવું છે કે આમાંથી કેટલાક સૈનિકો લડાઈ માટે યુક્રેનની નજીક પહોંચી ચૂક્યા છે. પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંહે ઉત્તર કોરિયાના આ પગલા […]

Russia એ Ukraine વચ્ચે સતત ૭.૫ કલાક હવાઈ હુમલા, બે સગીર સહિત ૫ લોકોનાં મોત

Russiaતા.૨૭ યુક્રેનની રાજધાની પર રશિયાના ડ્રોન હુમલામાં બે સગીરનું મોત થયું હતું. આ માહિતી યુક્રેનના અધિકારીઓએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેન પર મિસાઈલ હુમલામાં પાંચના મોત થયા હતા. જ્યારે ૨૦ ઘાયલ થયા હતા.  કિવના મેયર વિતાલી ક્લિત્સકોના જણાવ્યા અનુસાર, સિટીના પશ્ચિમમાં શુક્રવારે રાત્રે ૨૫ માળના એપાર્ટમેન્ટમાં ડ્રોન ટકરાયા હતા. જેમાં, ૧૫ વર્ષની છોકરીનું […]

Russia કરી મોટી ભૂલ? સીરિયામાં ઈરાનને નિશાન બનાવવા જતાં Russia ના એરબેઝ પર કરી એરસ્ટ્રાઈક!

Israel,તા.04  હમાસ અને હિઝબુલ્લા સાથે યુદ્ધમાં એક પછી એક હુમલામાં વ્યસ્ત ઈઝરાયલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલ મોડી રાતે ઈઝરાયલના નેવીએ સીરિયામાં રશિયન એરબેઝ પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઈઝરાયલે 30 મિસાઈલ વડે હથિયારોના રશિયાના વેપન ડેપોને નિશાન બનાવ્યું હતું. આ વીડિયોથી લોકો અચંબામાં મુકાયા છે […]

ઈરાનના હુમલા બાદ Lebanonમાં Hezbollahનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો ‘પુતિન’નો પ્લાન!

Israel Hezbollah,તા,03 ઈઝરાયલ માટે કહેવાય છે કે, તે પોતાના દુશ્મનોનો પીછો કયામત સુધી કરે છે. હમાસની કમર તોડ્યા બાદ હવે તે હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે સતત તેના પર હુમલા કરી રહ્યું છે. આ જ કારણ છે કે, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ ઈઝરાયલે દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. હિઝબુલ્લાહનો સફાયો […]

Russian President Putin ની પરમાણુ હુમલાની ધમકી, અમેરિકા સહિત પશ્ચિમી દેશોનું ટેન્શન વધ્યું

Russia,તા,26  રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ છેડાયું છે ત્યારથી પશ્ચિમી દેશોનું ટેન્શન ઓછું થઈ રહ્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વખત ફરી પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ચેતવણી જાહેર કરી છે. પુતિને સ્પષ્ટ કહ્યું છે કે ‘જો રશિયામાં યુક્રેની મિસાઈલોથી નુકસાન પહોંચે છે તો પછી તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાથી પાછળ હટશે નહીં.’ રિપોર્ટ અનુસાર […]

પુતિને કરી પરમાણુ યુદ્ધની તૈયારી, Arctic Ocean માં મળ્યાં પુરાવા, NATO સરહદે હડકંપ

Russia,તા.18 રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પરમાણુ યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે રશિયન પ્રમુખ પુતિન પરમાણુ યુદ્ધથી થોડાક જ ડગલાં દૂર છે.  રશિયાએ આર્કેટિક મહાસાગરમાં પરમાણુ વિસ્ફોટની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ની બોર્ડર પાસે ‘ફ્લાઈંગ ચેર્નોબિલ’ પરીક્ષણ સ્થળ પર તેના પુરાવા પણ મળ્યા છે. સેટેલાઈટ તસવીરો પ્રમાણે રશિયા પરમાણુ […]

નોકરીમાં લંચ અને કોફી બ્રેક દરમિયાન શારીરિક સંબંધ બનાવો, બર્થ રેટ ઘટતાં Putinની વિચિત્ર સલાહ

Russia,તા.18 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને દેશના ઘટતાં જતાં જન્મદરને રોકવાના પ્રયાસના ભાગરૂપે રશિયાના નાગરિકોને વર્ક પ્લેસ પર સેક્સ કરવાની સલાહ આપી છે. દેશનો જન્મદર હાલમાં પ્રતિ મહિલા દીઠ 1.5નો છે. હવે જો રશિયનોએ તેમનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો મહિલા દીઠ જન્મદર 2.1 હોવો જોઈએ. મેટ્રોમાં છપાયેલા અહેવાલ મુજબ યુક્રેન સાથે ચાલતા યુદ્ધના લીધે રશિયાની […]

Russian media ને બેન કર્યું મેટાએ, ‘વિદેશી દખલગિરી’નું નામ આપી આ પગલું ભર્યું

Russian,તા.18 મેટા કંપની દ્વારા રશિયાની મીડિયાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સ પરથી બેન કરવામાં આવી છે. આ મીડિયા કંપનીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ગુપ્ત રીતે લોકોને ઇન્ફ્લુએન્સ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની દ્વારા રશિયન મીડિયાને બેન કરવામાં આવ્યું હોવાથી હાઉસ ઓફ રશિયન ફેડરેશન ક્રેમ્લિન દ્વારા એની ટિકા કરવામાં આવી […]

Moon પર કમાલ કરી બતાવવાની તૈયારી,ચીન-ભારત રશિયા સાથે મળીને બનાવશે ન્યૂક્લિયર પ્લાન્ટ

china,તા.09 ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રશિયા સાથે ભારત અને ચીન કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ અંગે ભારત કે ચીન સરકાર તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારત વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાની અને […]