શાંતિ વાટાઘાટો પુર્વે Ukraine નો રશિયા પર જબરો ડ્રોન હુમલો

Riyadh,તા.11 રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે આજથી ફરી એક વખત અમેરિકા-યુક્રેનની વાતચીત સાઉદી અરેબીયામાં શરુ થઈ રહી છે તે પુર્વે જ યુક્રેને રશિયા પર એક જબરો ડ્રોન હુમલો કર્યો છે અને તેના કારણે મોસ્કોમાં જબરુ નુકસાન થયુ હોવાનો અહેવાલ છે. મોસ્કોના મેયર સર્ગઈ સોબીયાનીન એ જાહેર કર્યુ કે, મોસ્કો પર દુશ્મનનો ડ્રોન હુમલો […]

Russia નો યુક્રેન પર મોટો હુમલો, ઝેલેન્સકીના વતન પર બેલિસ્ટિક મિસાઇલ છોડી

Ukraine,તા.૭ અમેરિકાએ યુક્રેનનો ત્યાગ કર્યો અને લશ્કરી સહાય આપવાનો ઇનકાર કર્યા બાદ રશિયન સેનાએ કિવ પર સૌથી ઘાતક હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના વતન શહેરમાં રાત્રે આ હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન, રશિયાએ બેલિસ્ટિક મિસાઇલ છોડીને આ હુમલો કર્યો. આ મિસાઇલ કિવમાં એક હોટલ પર પડી, જેમાં ચાર લોકોના મોત થયા. […]

United Nations માં પણ અમેરિકા હવે રશિયાની પંગતમાં જઈ બેઠું

New York,તા.25 રશિયા-યુક્રેનના યુદ્ધ મુદે હવે વધુ એક મોરચે અમેરિકાએ રશિયાને સાથ આપીને સૌને ચોકાવી દીધા છે. લાંબા સમય પછી ફરી એક વખત રશિયા અને અમેરિકામાં રાષ્ટ્રસંઘને તેના પ્યાદા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. યુક્રેન-રશિયાનું યુદ્ધ અટકાવવા માટેના એક પ્રસ્તાવમાં યુરોપીયન દેશોથી અલગ રહીને અમેરિકાએ રશિયા સાથે મતદાન કર્યુ હતું. જયારે રાષ્ટ્રસંઘમાં યુરોપીયન દેશોએ આ […]

Russia ના કઝાનમાં ૯/૧૧ જેવો હુમલો, અનેક ઈમારતો પર ડ્રોનથી ત્રાટક્યું

Moscow,તા.૨૧ રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન મીડિયા અનુસાર, ડ્રોન કાઝાનમાં અનેક બહુમાળી ઈમારતોને અથડાયા છે. આ હુમલો ૨૦૦૧માં અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરના હુમલાની જેમ કરવામાં આવ્યો છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી માહિતી  સામે આવી નથી, પરંતુ જે રીતે ડ્રોન રહેણાંક મકાનો સાથે અથડાયા હતા અને જે રીતે વિસ્ફોટ અને […]

દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ Russia એ ભારતને આપીને દુશ્મનોને ચોંકાવી દીધા

પુતિને ભારતની નૌકાદળની તાકાત વધારવા માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ  આઇએનએસ તુશીલને લોન્ચ કર્યું New Delhi,તા.૨૦ ભારતના પરંપરાગત મિત્ર રશિયાએ નવા વર્ષ પહેલા જ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ આપીને દુશ્મનોને ચોંકાવી દીધા છે. રાષ્ટ્રપતિ પુતિને ભારતની નૌકાદળની તાકાત વધારવા માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ  આઇએનએસ તુશીલને લોન્ચ કર્યું છે. આ યુદ્ધ જહાજની ગણતરી વિશ્વના […]

Russia ના ન્યૂક્લિયર ફોર્સિસના વડાનું બોમ્બ બ્લાસ્ટમાં મોત

આ વિસ્ફોટ મોસ્કોના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનથી માત્ર સાત કિલોમીટરના અંતરે થયો હતો Russia , તા.૧૮ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મંગળવારે રશિયાના ન્યૂક્લિયર ફોર્સિસના ચીફ ઈગોર કિરિલોવનું એક બોમ્બ બ્લાસ્ટમાં મોત નિપજ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર કિરિલોવની હત્યા યુક્રેન કરાવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ […]

Russia ની મોટી સિદ્ધિ; કેન્સર સામેની વેકસીન તૈયાર

Russia,તા.18 કેન્સર એક જીવલેણ રોગ બનતો જાય છે અને તેમાં શસ્ત્રક્રિયા તથા બાદના મેડીકલ ઉપચારો પણ કેટલા સફળ થાય છે તે નિશ્ચિત નથી તે સમયે રશિયાથી એક સારા સમાચાર આવ્યા છે. આ દેશના તબીબી-વૈજ્ઞાનિકોએ કેન્સરની એક વેકસીન તૈયાર કરી છે અને mRNA ફોર્મ્યુલા આધારિત આ વેકસીન કેન્સરના કોષોનો ખાત્મો કરશે. જેથી શરીરમાં કેન્સર વધવાનો કે ફેલાવાની […]

“અમેરિકા એશિયામાં ગંભીર કટોકટી સર્જવા માટે તાઇવાનનો ઉપયોગ કરી રહ્યું છે, Russia

Moscow,તા.૨૬ એશિયામાં ગંભીર કટોકટી સર્જવા માટે અમેરિકા તાઈવાનનો ઉપયોગ કરી રહ્યું છે. રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રે રુડેન્કોએ રવિવારે અમેરિકા પર આ આરોપ લગાવ્યો હતો. તાઈવાન મુદ્દે ચીનના વલણ માટે મોસ્કોના સમર્થનનો પુનરોચ્ચાર કરતા તેમણે એજન્સીને આ વાત કહી. રુડેન્કોએ રાજ્ય સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “અમે જોઈ રહ્યા છીએ કે વોશિંગ્ટન તાઈવાન પર ચીન […]

Russia માં વસ્તી વધારવા રાત્રે લાઈટ-ઈન્ટરનેટ બંધ,ઓફિસમાં લંચ બ્રેક દરમિયાન સેક્સ ઓફર

Moscow,તા.૧૩ યુક્રેન સાથેના મહા યુદ્ધ વચ્ચે રશિયાની વ્લાદિમીર પુતિન સરકાર ઘટતી વસ્તીનો સામનો કરી રહી છે. આ સંકટને નીપટાવવા માટે રશિયન સરકારે લોકોને જાગૃત કર્યા છે, આકર્ષક ઓફરો અને વચનો આપી રહી છે. પરંતુ દરેક કોશિશ હજુ સુધી કોઈ પરિણામ લાવી શકી નથી. એક રિપોર્ટ પ્રમાણે પુતિન સરકાર હવે જન્મ દર વધારવા માટે એક અનોખો […]

Russia માં યુક્રેનનો ભીષણ ડ્રોન હુમલોઃ એકનું મોત, અનેક ઘાયલ

યુક્રેન મિલિટરીના જણાવ્યા અનુસાર રશિયાના ૧૪૫માંથી ૬૨ ડ્રોનને તોડી પડાયા હતા અને ૬૭ને જામ કરાયા હતા Ukraine તા.૧૧  યુક્રેને રવિવારે કરેલા ભીષણ ડ્રોન હુમલામાં મોસ્કો અને તેના સબર્બ હચમચી ઉઠ્યા હતા. સંખ્યાબંધ ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા એકનું મોત થયું હતું અને અનેક ઘાયલ થયાં હતાં. રશિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર વિમાનોનું ઉડ્ડયન અટકી ગયું હતું […]