Uttar Pradesh માં ફેમસ સિંગરનું માર્ગ અકસ્માતમાં દર્દનાક મોત, 1 કિ.મી. સુધી ટ્રકે કારને ઢસડી
Uttar Pradesh,તા.05 હાપુર રોડ પર ખરખૌદા ગામ પાસે કાર આગળ જઇ રહેલા ટ્રકમાં ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક કારને ઢસેડતા એક કિલોમીટર સુધી લઇ ગયો હતો. કાર સવાર ફેમસ સિંગરનું મોત નિપજ્યું હતું. પતિ તથા બે પુત્રીને ઇજા પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં ભરતી કરાવ્યા છે. પરિવાર સાથે અલીગઢ જઇ […]