Bangladesh series પહેલા ટીમ ઈન્ડિયાનેઝટકો,ટુર્નામેન્ટથી બહાર થયો સૂર્યકુમાર યાદવ

Mumbai,તા,03 ભારતીય ક્રિકેટ ટીમના T20 ફોર્મેટનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી 2024-2025ના પહેલા તબક્કામાંથી બહાર થઈ ગયો  છે. ગયા અઠવાડિયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતી વખતે તેને હાથમાં ઈજા થઈ હતી. હાલમાં તેને આરામની સલાહ આપવામાં આવી છે. આગળની ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે. ગયા અઠવાડિયે […]