આખરે કેમ 16 મહિનાથી BJP શાસિત આ રાજ્ય હિંસાની લપેટમાં? સ્થિતિ કાબૂમાં ક્યારે આવશે
Manipur,તા.09 ઘણાં લાંબા સમયથી ભારતના નોર્થ-ઇસ્ટમાં આવેલ મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજ્યમાં લૂંટફાટ, હત્યા,હિંસાના સમાચારો અવારનવાર આવતા રહે છે. મણિપુરમાં 3 મે 2023ના રોજ હિંસાની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારથી લઈને આજ સુધી 16 મહિનાના સમયગાળા પછી પણ રાજ્યમાં શાંતિ સ્થપાઈ નથી. તાજેતરમાં જ જીરીબામ જિલ્લા શનિવારે થયેલી હિંસામાં 5 લોકોના મોત થયા […]