પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. સિંહનું ભારત પ્રત્યેનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશેઃRSS
New Delhi,તા.૨૭ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. તેમણે ૯૨ વર્ષની વયે ગુરુવારે રાત્રે ૯ઃ૫૧ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પૂર્વ વડાપ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અધિકારી પર પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. સરદાર મનમોહન સિંહના […]