બજારમાં વિવિધ પ્રકારના Rose Water ઉપલબ્ધ છે,જેમાં માત્ર કેમિકલ સિવાય કાંઈ જ હોતુ નથી
આજકાલ મોટા પાયે લોકો અસલી સમજીને નકલી ગુલાબજળનો ઉપયોગ કરી રહ્યા છે, જે ત્વચા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ત્વચાને કાળી કરી શકે છે. જો તમે પણ આ ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તે એલર્જી થવાનું જોખમ વધારી શકે છે. ત્યારે આ લેખમાં અમે તમને અસલી […]