Shweta Tiwari વેબ સીરિઝમાં લેડી ડોનના રોલમાં જોવા મળશે
કરણ જોહર આ વેબ શો બનાવી રહ્યો છે શ્વેતા તિવારીને અજય દેવગણ સાથેની સિંઘમ અગેઈન રીલિઝ થવાની પણ પ્રતીક્ષા Mumbai,તા.03 શ્વેતા તિવારી એક વેબ સીરિઝમાં લેડી ડોનની ભૂમિકા ભજવવાની છે. આ સીરિઝ કરણ જોહર બનાવી રહ્યો છે. શ્વેતાએ જ આ વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ધર્મા પ્રોડકશન સાથેની આગામી વેબ સીરીઝમાં મારો એક અલગ […]