Rohit-Kohli એ વનડેમાં દમ બતાવવો પડશે :કાલે ઇંગ્લેન્ડ સામે પ્રથમ જંગ
New Delhi,તા.5ભારતીય કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી, જે લાલ બોલની રમતમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે, હવે તેને વ્હાઇટ બોલ ક્રિકેટમાં પોતાને સાબિત કરવાની તક મળશે. ગુરુવારથી નાગપુરમાં શરૂ થતી ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીમાં, બંને પાસે સારું પ્રદર્શન કરવાની તક છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં તેઓ પાસે ફોર્મમાં આવવા માટેની આ છેલ્લી તક […]