27 કલાકમાં કરી World’s Biggest Theft, 900 કરોડ લૂંટ્યા પહેલા બેન્ક લોકરમાં બનાવ્યું લંચ-ડિનર!
France,તા.20 વિશ્વમાં બેંક લૂંટની ઘણી ઘટનાઓ સાંભળવા મળશે પરંતુ ફ્રાંસની સોસાયટી જનરલ બેંક રોબરી અનોખી છે. અહીં અદ્ભુત શબ્દનો ઉપયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કેમ કે આ લૂંટનો આરોપી એક સામાન્ય ફોટોગ્રાફર હતો અને તેણે 27 કલાકમાં વિશ્વની સૌથી સુરક્ષિત મનાતી બેંકમાંથી 900 કરોડ રૂપિયા ચોરી લીધાં હતાં પરંતુ કોઈને અણસાર પણ આવવા […]