Surat માં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTS ની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાયો
Surat,તા.08 હાલ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સુરતથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદીને જઇ રહેલો યુવક બાઇક ચાલક સાથે ટકરાતાં બંનેના મોત નિપજ્યું હતા. આ ઘટનાના મામલે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી […]