Farmer થી ભરેલી બોટ નદીમાં પલટી,૬૪ના મોત
૯૦૦ થી વધુ ખેડૂતો તેમના ખેતરો સુધી પહોંચવા માટે દરરોજ નદી ઓળંગવા પર આધાર રાખે છે Nigeria, તા.૧૬ નાઈજીરિયાના ઝમફારા રાજ્યમાં નદીમાં બોટ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૬૪ લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે ગુમ્મી શહેર પાસે ૭૦ ખેડૂતોને તેમના ખેતરમાં છોડવા જઈ રહેલી લાકડાની બોટ અચાનક પલટી ગઈ હતી. નાઈજીરીયાના […]