Team India માં વધુ એક ’હંગામો’, ઋષભ પંત ગૌતમ ગંભીરથી નારાજ છે?

Mumbai,તા.૧૮ ગૌતમ ગંભીર જ્યારથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા છે, ત્યારથી તેઓ ટીમની જીત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ટીમ ઇન્ડિયામાં બધું બરાબર નથી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મોટો ખેલાડી ગૌતમ ગંભીરથી ખૂબ ગુસ્સે છે અને […]

Pant IPL 2025 માં લખનૌનો કેપ્ટન બની શકે

New Delhi,તા.20 વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આઇપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની શકે છે. ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ગયાં વર્ષે યોજાયેલી હરાજીમાં તેને લખનઉએ 27કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંત આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આઈપીએલમાં આ તેની બીજી ટીમ છે. અગાઉ, તે 2016માં દિલ્હી કેપિટલ્સમાં જોડાયો હતો અને […]

Rohit Sharma પછી ટેસ્ટ ટીમના કેપ્ટન માટે સ્ટાર વિકેટકીપર-બેટ્‌સમેન Rishabh Pant ના નામનું સુચન

New Delhi,તા.૧૬ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટમાં કેપ્ટનશીપનો મુદ્દો છવાયેલો છે. રોહિત શર્મા પછી ટેસ્ટ ટીમનો કેપ્ટન કોણ બનશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. ઘણા નિષ્ણાતો આ જવાબદારી માટે સ્ટાર વિકેટકીપર-બેટ્‌સમેન ઋષભ પંતનું નામ પણ સૂચવી રહ્યા છે. આવું થશે કે નહીં તે તો આવનારા મહિનાઓમાં જ ખબર પડશે, પણ તે પહેલાં જ પંતને […]

ફરી એકવાર ભારતીય બેટર Rishabh Pant ની ટોપ-૧૦માં એન્ટ્રી

રિષભ પંત ટોપ-૧૦ બેટરોની યાદીમાં સામેલ : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી Dubai, તા.૮ તાજેતરમાં જાહેર કરેલી રેન્કિંગમાં ભારતીય વિકેટકીપર અને બેટર રિષભ પંતને ઘણો ફાયદો થયો છે. ફરી એકવાર રિષભ પંત ટોપ-૧૦ બેટરોની યાદીમાં સામેલ થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી […]

ઓસીઝ ધરતી પર સૌથી ઝડપી અર્ધી સદી ફટકારનાર Rishabh Pant બન્યો

Sydney,તા.4હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. બીજા દિવસે બીજી ઇનિંગમાં રિષભ પંત ટેસ્ટ નહી પરંતુ કોઈ T20ની મેચ રમતો હોય એ રીતે તોફાની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. પંતે આવતાની સાથે જ સ્કોટ બોલેન્ડના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. પંત અહીં જ અટક્યો ન હતો. તેણે ઓસ્ટ્રેલિયાના દરેક […]

વિકેટની પાછળ Rishabh Pant ના નામે થયા 150+ શિકાર

Brisbane,તા.16 ગઇકાલે જસપ્રીત બુમરાહની ઓવરમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાનો કેચ પકડીને રિષભ પંચે વિકેટકીપર તરીકે ટેસ્ટ-કરીઅરમાં 150મી વિકેટ નોંધાવી હતી. ત્યારબાદ તેણે ટ્રેવિસ હેડ અને પેટ કમિન્સને પણ કેચ-આઉટ  કર્યા હતા. તે વિકેટકીપર તરીકે 1પ0 વિકેટનું યોગદાન આપનાર ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે. મહેન્દ્રસિંહ ધોનીના નામે રપ6 કેચ અને 38 સ્ટમ્પિંગ સાથે સૌથી વધુ 294 […]

Rishabh Pantટેસ્ટ ક્રિકેટને સરળતાથી અપનાવી : Rahul Dravid

Mumbai,તા.05ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે ઋષભ પંતે ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિથી સર્જાયેલી ખાલી જગ્યાને તરત જ ભરી દીધી છે. જે રીતે બતક પાણીને અપનાવે છે તેમ પંતે ટેસ્ટ ક્રિકેટને અપનાવી લીધું છે. ડિસેમ્બર 2022 માં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં બાદ પંતે શાનદાર વાપસી કરી છે. દ્રવિડે કહ્યું, ધોનીના […]

IPL 2025:ભાવુક થયો Rishabh Pant, સોશિયલ મીડિયા પર દિલ્હી કેપિટલ્સને કહ્યું અલવિદા

Mumbai,તા.26 IPL 2025માં રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. પંત છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ આ વિકેટકીપર બેટર તેમજ ટીમના કેપ્ટનને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ લખનઉ સુપર જાયન્ટ્સએ મેગા ઓક્શનમાં પંતને ખરીદ્યો હતો.  IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત  રિષભ પંત […]

Rishabh Pant દિલ્હીમાં રિટેન ન થવા મુદ્દે તોડ્યું મૌન

NEW DELHI,તા,19 દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025ની હરાજી પહેલા ઋષભ પંતને રિટેન કર્યો નહોતો. પંત ટીમનો કેપ્ટન હતો અને તેને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે ગણવામાં આવે છે. તે બાદ પણ ફ્રેંચાઈઝીએ તેને પોતાની સાથે રાખ્યો નથી. હવે પંત આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં સામેલ થશે. તે પહેલા સતત અટકળો લગાવાઈ રહી છે કે ઋષભ પંત દિલ્હી […]