National award winner ‘Kantara’ સ્ટારનો બોલિવૂડ પર ગંભીર આક્ષેપ
Mumbai,તા.23 અભિનેતા રિષભ શેટ્ટીને તાજેતરમાં એક્શન થ્રિલર ફિલ્મ ‘કાંતારા’માં તેના અભિનય માટે નેશનલ અવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો છે. પરંતુ અભિનેતાએ બોલિવૂડ પર એવા ગંભીર આક્ષેપો કરતા તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ‘કાંતારા’ રીલિઝ થયા બાદ અભિનેતા રિષભ શેટ્ટીની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દીભાષી રાજ્યોમાં પણ ઝડપથી વધી છે. 2022માં રિલીઝ થયેલી […]