Cricketer Rinku Singh ને સાંસદ પ્રિયા સરોજે કર્યો કલીનબોલ્ડ : લગ્નના બંધને બંધાશે
Maunpur, તા.18અલીગઢ નિવાસી ક્રિકેટર રિંકુસિંહ અને મછલીશહર (જૌનપુર)ની સાંસદ પ્રિયા સરોજ લગ્નના બંધનમાં બંધાનાર છે. બન્ને પરિવારો વચ્ચે પહેલ પણ શરૂ થઈ ગઈ છે.2024 માં ભાજપના તત્કાલીન સાંસદ બી.પી.સરોજને હરાવીને સંસદમાં પહોંચી માત્ર 26 વર્ષની પ્રિયા સુપ્રિમ કોર્ટની પ્રેકટીસ છોડીને રાજનીતિમાં આવી છે. લગ્નની વાતચીતની પુષ્ટિસાંસદના ધારાસભ્ય પિતા તુફાની સરોજે કરી છે. તેમણે જણાવ્યું હતું […]