RTE માં પ્રવેશ માટે તા.28 થી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
Rajkot,તા.20 ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1 માં મફત પ્રવેશ માટે RTE ( રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આજે જાહેર કરવામાં આવેલી છે. 28 મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ।.1.20 […]