Sachin’s Record ભારતીય કે ઓસ્ટ્રેલિયન નહીં પણ આ ક્રિકેટર તોડશે, પોન્ટિંગને વિશ્વાસ
Mumbai,તા.16 ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન રિકી પોન્ટિંગે સચિન તેંડુલકરના રેકોર્ડને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેણે એક અંગ્રેજ ક્રિકેટરનું નામ આપીને કહ્યું હતું કે સચિનનો રેકોર્ડ આ ખેલાડી તોડી શકે એમ છે. રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ઇંગ્લિશ ક્રિકેટર જો રુટ સચિન તેંડુલકરના સૌથી વધુ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે એમ છે. તેણે કહ્યું […]