રાજકારણના ધંધામાં દક્ષિણના રાજયોના MLA સૌથી ધનવાન

New Delhi,તા.18 રાજકારણ એ ચોખ્ખા નફાનો ધંધો છે અથવા તો કહો કે વકરો એટલો નફો છે તે દ્રષ્ટાંત આપણા દેશના વિવિધ રાજયોના ધારાસભ્યો પણ પુરા પાડી રહ્યા છે અને હજુ સાંસદોનો તો તેમાં સમાવેશ કરાયો નથી. હાલમાં જ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ જે સંસ્થા રાજકીય ભ્રષ્ટાચાર પર સીધર નજર રાખે છે તેના એક રીપોર્ટ મુજબ […]