વેસ્ટ ઈન્ડિઝે અફઘાન ટીમ પાસેથી શિખવું જોઈએ: Richards
Mumbai, તા.3 ચેમ્પિયન્સ ટ્રોફીમાં વેસ્ટ ઈન્ડિઝની ગેરહાજરીથી ’નિરાશ’ અને ’દુ:ખી, ભૂતપૂર્વ મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ ઇચ્છે છે કે કેરેબિયન ટીમ અફઘાનિસ્તાન પાસેથી બોધપાઠ લે અને વિશ્વ ક્રિકેટમાં પોતાની જાતને ફરીથી ઉભી કરે. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા એવી બે ટીમો છે જેણે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે પરંતુ આઠ ટીમોની સ્પર્ધાની વર્તમાન સિઝન […]